FUN & SENTIMENTS

just discover all kind of shayries n sentiments here

Tuesday, October 30, 2007

this is world

ક્યારેક કોઈનો સમય નથી હોતો,
ક્યારેક કોઈ પાસે સમય નથી હોતો.
સ્થિતિ બધાની એક સરખી હોય છે,
પણ ક્યારેક સંવાદ માટે સંજોગ નથી હોતો

check this up

કેવો અજબ દુનિયાએ દસ્તુર કરી દીધો છે !!
એક કામના માણસને નકામો કરી દીધો છે.

ભણતરના નામે ગણતરમાં લૂલો કરી દીધો છે.
સંબંધોમાં નફાનો હિસાબ ઉમેરતો કરી દીધો છે.

ભક્તિના નામે બાવાઓ ને નમતો કરી દીધો છે.
પ્રાણ વગરની મૂર્તિઓને પુજતો કરી દીધો છે.

ડાહ્યો કહી ચિઠ્ઠીનો ચાકર કરી દીધો છે.
ગાંડો કહી સાચું બોલતો બંધ કરી દીધો છે.

માયાએ કાયાને પ્રેમ કરતો કરી દીધો છે.
પ્રેમ કહી વાસનામાં રમતો કરી દીધો છે.

તમે મારા આત્માને ખોખલો કરી દીધો છે.
ને મને, દુનિયાદારી કરતો કરી દીધો છે.

good one

હર શ્વાસમાં તારી યાદ મૂકું છું,
મારાથી વધુ વિશ્વાસ તારામાં મૂકું છું,
સાચવજે મારા આ વિશ્વાસને જતનથી,
મારા શ્વાસને તારા વિશ્વાસમાં મૂકું છું....

friends forever 1

અમે જીત્યા દરેક બાજી અને મશહુર થઈ ગયા
તારા હાસ્ય માં હસ્યા તો આંસુ દુર થઈ ગયા
શું કરિશ્મા છે તમારી આ દોસ્તી નો જુઓ
આજે અમે કાંચ માથી કોહિનૂર થઈ ગયા...

friends forever

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
રાહ જોઇશ ORKUT માં તમારી ,
આવીને ત્યાં મારી ફરીયાદ કરજે,

જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે.......

Sunday, October 29, 2006

Shayries


બચ્યા છે કેટલા એ શબ્દ પણ ગણી લઊ છું,
છુટો પડુ છું ને ખુદ ની સીલક ગણી લઊ છું,
ક્ષણો , દીવસ, વષઁ, માસ કે સૈકા ,
તમે હો એવા સમય ને રણગણી લઊ છું.

Saturday, September 30, 2006

Funny One


પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.
અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.
અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.
”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.
હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

touchy shayree 1


કુછ દુર હમારે સાથ ચલો , હમ દિલ કી કહાની કહે દેંગે,
સમઝે ના તુમ જીસે આંખો સે , વો બાત ઝુબાની કહે દેંગે,
જો પ્યાર કરેંગે સમઝેંગે જાનેંગે , હર બાત હમારી માનેંગે,
જો ના જલે હો ખુદ ઉલફત મે , વો આગ કો પાની કહે દેંગે,
જબ પ્યાસ જવાં હો જાયેગી , એહ્સાસ કી મંઝીલ પાયેગી,
ખામોશ રહેંગે ઔર તુમ્હે , હુમ અપની કહાની કહે દેંગે,
ઇસ દિલ મે અગર તુમ બેઠો તો , કુચ હાલ હમારા પુછો તો,
હમ સદા દિલ હૈ "અશક્" મગર , હર બાત પુરાની કહે દેંગે.

Sunday, September 24, 2006

For all u beautiful people out there in love for the first time


હઝારોં મન્ઝીલેં હોગી હઝારોં કારવાં હોંગે,
નિગાહેં તુમ કો ઢુંઢેગી નજાને તુમ કહાં હોંગે.




દિલ સે દિલ જૂદા નહિ હોતે,
યું કીસિ પર ફીદા નહિ હોતે,
પ્યાર સે બડા હૈ દોસ્તી કા રિશ્તા,
ક્યોં કે દોસ્ત કભી બેવફા નહી હોતે.




મહોબ્બત કરો તો ઇતની કરો કે કોઇ હદ ના રહે,
ઇન્તેજાર કરો તો ઇતના કરો કે કોઇ વક્ત ના રહે,
ભરોસા કરો તો ઇતના કરો કે કોઇ શક ના રહે,
ઔર નફરત કરો તો ઇતની કરો કે મહોબ્બત ના રહે.





હર વક્ત ઉલઝના મુઝે અચ્છા નહી લગતા,બેકાર તમાશા મુઝે અચ્છા નહી લગતા,
સોચા થા ઉસે છોડ કે ખુશ રહેને લગેંગે,અબ સારા ઝમાના મુઝે અચ્છા નહી લગતા,
નફરત ભી ઝ્યાદા મુઝે ઉસસે નહી રહેતી,અપના યે રવૈયા મુઝે અચ્છા નહી લગતા,
એક ઉમર કી કોશિશ મેરી બેકાર ગયી હૈ,યે ઉમર કા હિસ્સા મુઝે અચ્છા નહી લગતા,
વો શખ્સ જો મેરા અપના ભી નહી હૈ,હો જાયે કીસિ ઔર કા મુઝે અચ્છા નહી લગતા..

Saturday, September 23, 2006

Touchy Shayries

વો મીલી સદિયોં કે બાદ થી મેરે લબ પે કોઇ ગીલા ના થા
મેરી ચુપ્પિ ને ઉસે રુલા દિયા જીસકી બાતો મે જાદુ થા.

બાત પુછે ભી તો ના બતાના ઉસે,
અગર વો સુને ભી તો હાલે દિલ ના બતાના ઉસે,
અકેલે કિસસે ઉઠા હૈ દુખો કા બોજ,
અગર વો યાદ કરે ભી તો ભૂલ જાના ઉસે.

વક્ત કી આન્ધી મેં તુફાન બદલ જાતે હૈ,
જીંદગી કી રાહોં મે ઇનસાન બદલ જાતે હૈ,
બદલતા નહીં પ્યાર કભી,
પ્યાર કરને વાલે ઇન્સાન બદલ જાતે હૈ.

ના જાને ક્યું હમે આન્સુ બહાના નહીં આતા,
ના જાને ક્યું હમે હાલે દિલ સુનાના નહીં આતા,
ક્યું સભી બિછડ જાતે હૈ હમેશા હમસે,
શયાદ હમેં હી સાથ નિભાના નહીં આતા.

હમ તો દુશ્મન કો ભી પાકિઝા સઝા દેતે હૈ,
શીકાયત કરતે નહીં નજરોં સે ગિરા દેતે હૈ.